ગણના 21:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ત્યારે ઇઝરાયલે આ ગીત ગાયું: ‘હે કૂવા, તારાં ઝરણ ફોડ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 તે વખતે ઇઝરાયલીઓએ આ ગીત ગાયું હતું: “હે કૂવાઓ, તમારાં પાણી ઊછળી આવો, અને અમે ગીત ગાઈને તેને વધાવી લઈશું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ત્યારે ઇઝરાયલે આ ગીત ગાયું: “હે કૂવા, તારાં ઝરણ ફોડ. તેને વિષે ગાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ17 અને તે સમયે ઇસ્રાએલી લોકોએ આ ગીત ગાયું હતું: “હે કૂવા, તારું પાણી ઉપર આવો, તમને ગીતથી વધાવીશું અમે. Faic an caibideil |