Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 21:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને કનાની રાજા અરાદ જે નેગેબમાં રહેતો હતો તેણે એવી ખબર સાંભળી કે ઇઝરાયલ અથારીમને માર્ગે આવે છે. અને તેણે ઇઝરાયલની વિરુદ્ધ લડાઈ કરી, ને તેઓમાંના કેટલાકને પડકી લીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 અરાદનો રાજા કનાની હતો અને તે દક્ષિણના નેગેબ પ્રદેશમાં રહેતો હતો. તેને ખબર પડી કે ઇઝરાયલીઓ અથારીમના માર્ગે આવી રહ્યા છે. તેણે ઇઝરાયલીઓ પર આક્રમણ કર્યું અને તેઓમાંના કેટલાકને જીવતા કેદ પકડી લીધા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જ્યારે નેગેબમાં રહેતા કનાનીઓના રાજા અરાદે સાંભળ્યું કે ઇઝરાયલ અથારીમને માર્ગેથી મુસાફરી કરી રહ્યા છે, ત્યારે તેણે ઇઝરાયલ સામે લડાઈ કરીને તેમાંના કેટલાકને કેદ કરી લીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જયારે નેગેબમાં રહેતા અરાદના કનાની રાજાએ સાંભળ્યું કે ઇસ્રાએલી પ્રજા અથારીમ તરફ જઈ રહી છે ત્યારે તેણે પોતાના સૈન્યને એકત્ર કરીને તેમના ઉપર હુમલો કરીને તેમાંના કેટલાકને બંદીવાન તરીકે પકડી લીધાં.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 21:1
10 Iomraidhean Croise  

ત્યાર પછી ઇબ્રામ જતાં જતાં નેગેબ તરફ ગયો.


અને અમાલેકીઓ તથા કનાનીઓ જેઓ તે પર્વતમાં રહેતા હતા તેઓ ઊતરી આવ્યા, ને તેઓને માર્યા ને હોર્મા સુધી તેઓને નસાડયા.


કનાન દેશના નેગેબમાં રહેનાર અરાદના કનાની રાજાએ ઇઝરાયલી લોકોના આવવા વિષે સાંભળ્યું.


ત્યારે સિહોન પોતે તથા તેના સર્વ લોકો યાહાસ આગળ આપણી સામે યુદ્ધ કરવા માટે નીકળી આવ્યા.


એક હોર્માનો રાજા; એક અરાદનો રાજા;


અને આયના માણસોને તેઓમાંના આશરે છત્રીસ માણસ માર્યા; અને તેઓએ દરવાજા આગળથી તે છેક શબારીમ સુધી તેમની પાછળ પડીને ઊતરવાની જગા આગળ તેમને માર્યા. અને લોકોનાં હ્રદય પીગળીને પાણી જેવાં થઈ ગયાં.


મૂસાના સાળા કેનીના પુત્રો યહૂદાપુત્રોને સાથે લઈને ખજૂરીઓના નગરમાંથી નીકળીને અરાદની દક્ષિણ બાજુએ આવેલા યહૂદાના વગડામાં ગયા. અને તેઓ જઈને તે લોકોની સાથે વસ્યા.


Lean sinn:

Sanasan


Sanasan