ગણના 20:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને યહોવાએ મૂસાને કહ્યું, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7-8 પ્રભુએ મોશેને કહ્યું, “તું કરારપેટી સામેની લાકડી લે અને તું અને આરોન સમગ્ર સમાજને એકત્ર કરો. તે બધાના દેખતાં આ ખડકને પાણી આપવાનું કહો. એ રીતે તું તેમને માટે ખડકમાંથી પાણી કાઢ અને સમગ્ર સમાજ અને ઢોરઢાંકને પીવા માટે આપ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 યહોવાહે મૂસા સાથે વાત કરીને કહ્યું, Faic an caibideilપવિત્ર બાઈબલ7 યહોવાએ મૂસાને કહ્યું, Faic an caibideil |