ગણના 20:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને મૂસાએ હારુનના વસ્ત્ર ઉતારીને તેના પુત્ર એલાઝારને પહેરાવ્યાં. અને ત્યાં પર્વતના શિખર પર હારુન મરી ગયો. અને મૂસા તથા એલાઝાર પર્વત પરથી ઊતર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 મોશેએ આરોનનાં યજ્ઞકારનાં વસ્ત્રો ઉતારી લીધાં અને તે તેના પુત્ર એલાઝારને પહેરાવ્યાં. ત્યાં પર્વતના શિખર ઉપર આરોન મૃત્યુ પામ્યો, અને મોશે તથા એલાઝાર પર્વત પરથી પાછા આવ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 મૂસાએ હારુનનાં યાજકપદનાં વસ્ત્રો ઉતારીને તેના દીકરા એલાઝારને પહેરાવ્યાં. ત્યાં પર્વતનાં શિખર પર હારુન મરી ગયો. પછી મૂસા અને એલાઝાર નીચે આવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ28 જયારે પર્વતના શિખર પર પહોંચ્યા ત્યારે મૂસાએ હારુનના યાજક તરીકેના વસ્ત્રો ઉતારી લઈને તેના પુત્ર એલઆઝારને પહેરાવ્યાં. ત્યાં પર્વતના શિખર પર હારુનનું મૃત્યુ થયું, પછી મૂસા અને એલઆઝાર પાછા ફર્યા. Faic an caibideil |