Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 2:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને તેનું સૈન્ય એટલે તેમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચોપન હજાર ને ચારસો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેના સૈન્યમાં એટલે તેમાંના જેઓની ગણતરી થઈ છે તેઓ ચોપન હજાર ચારસો પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેના સૈન્યમાં તેમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 54,400 પુરુષો રહે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 2:6
4 Iomraidhean Croise  

તેઓની ગણતરી, ઇસ્સાખારના કુળમાં, ચોપન હજાર ને ચારસોની થઈ.


અને તેની પાસે ઇસ્સાખારનું કુળ છાવણી કરે. અને સુઆરનો દિકરો નથાનિયેલ તે ઇસ્સાખારના પુત્રોનો અધિપતિ થાય.


પછી ઝબુલોનનું કુળ; અને હેલોનનો દિકરો અલિયાબ તે ઝબુલોનના પુત્રોનો અધિપતિ થાય.


ઇસ્સાખારનાં કુટુંબો એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચોસઠ હજાર ને ત્રણસો હતા.


Lean sinn:

Sanasan


Sanasan