ગણના 18:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પણ લેવીઓ મુલાકાતમંડપની સેવા કરે, ને તેઓનો અન્યાય તેમને માથે રહે. તમારી પેઢી દરપેઢી સદાને માટે તે વિધિ થાય, ને ઇઝરાયલી લોકોમાં તેઓને વતન ન મળે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 ફક્ત લેવીઓએ જ મુલાકાતમંડપની સેવા કરવી. તે અંગે જે કોઈ ગુનો થાય તેની બધી જવાબદારી તેમને શિર છે. આ કાયમી વિધિ છે. તારા વંશજોને પણ તે લાગુ પડે છે. લેવીઓને ઇઝરાયલમાં વતનનો કોઈ હિસ્સો મળશે નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 મુલાકાતમંડપની સેવા લેવીઓ જ કરે. તેને લગતા દરેક પાપને લીધે તે જવાબદાર ગણાય. તમારી પેઢી દરપેઢી આ સદાને માટે વિધિ થાય. અને ઇઝરાયલી લોકો મધ્યે તેઓને કોઈ વારસો ન મળે. Faic an caibideilપવિત્ર બાઈબલ23 મુલાકાત મંડપની સેવા ફકત લેવીઓએ જ કરવી અને તેની બધી જ જવાબદારી ઉઠાવવી. આ કાયમી કાનૂન છે અને જ તમાંરા વંશજોને પણ બંધનકર્તા છે. Faic an caibideil |