ગણના 18:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પરમપવિત્ર વસ્તુઓ તરીકે તેમાંનું તારે ખાવું; હરેક પુરુષ તેમાંનું ખાય. તે તારે માટે પવિત્ર થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 એ બધું તમારે પવિત્રસ્થાનમાં જ ખાવું. ફક્ત પુરુષોએ જ એ ખાવું. તમારે માટે એ પરમપવિત્ર ગણાય. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તે પરમપવિત્ર વસ્તુઓ તરીકે તારે અર્પણો ખાવાં. તમારામાંના દરેક પુરુષોએ પણ તેમાંથી ખાવું; તે તારે માટે પવિત્ર ગણવાં. Faic an caibideilપવિત્ર બાઈબલ10 તારે આ અર્પણો ફકત પવિત્રસ્થાનમાં જ જમવા. અને તે પણ ફકત પુરુષોએ જ જમવા; અને તારે પવિત્ર ગણવા. Faic an caibideil |