ગણના 16:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને મૂસાએ કોરાને કહ્યું, “લેવીના દિકરાઓ, સાંભળો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 મોશેએ કોરાને વધુમાં કહ્યું, “હે લેવીપુત્રો, મારી વાત સાંભળો: Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ફરીથી, મૂસાએ કોરાને કહ્યું, “ઓ લેવીના વંશજો, હવે સાંભળો: Faic an caibideilપવિત્ર બાઈબલ8 વળી મૂસાએ વધુમાં કોરાહને કહ્યું, “ઓ લેવીઓ, માંરી વાત સાંભળો. Faic an caibideil |