ગણના 16:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 જો આ માણસો સર્વ માણસોના મારની પેઠે તેમના પર માર આવે, તો [એમ જાણવું કે] યહોવાએ મને મોકલ્યો નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 જો આ લોકો શિક્ષા પામ્યા વગર બધા માણસોની જેમ કુદરતી મોતે મરે તો પ્રભુએ મને મોકલ્યો નથી એમ માનવું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 જો આ લોકો બીજા બધા માણસોની જેમ કુદરતી રીતે મૃત્યુ પામે તો માનવું કે યહોવાહે મને મોકલ્યો નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ29 જો આ લોકો બીજા બધા માંણસોની જેમ કુદરતી રીતે મૃત્યુ પામે તો માંનવું કે યહોવાએ મને મોકલ્યો નથી, Faic an caibideil |