ગણના 15:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 “અને જ્યારે તમે ભૂલ કરીને આ બધી આજ્ઞાઓ જે યહોવાએ મૂસાને કહી સંભળાવી છે તે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 હવે પ્રભુએ મોશેની મારફતે આપેલા આ નિયમોનો જો કોઈ વ્યક્તિ અજાણતાં ભંગ કરે, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 જ્યારે તમે અજાણતામાં આવી સરતચૂક કરો અને મારા હસ્તક મૂસાને કહેલી આજ્ઞાઓનું પાલન ન કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ22 “આ નિયમ તમાંરા વંશજોને પણ લાગુ પડે છે. Faic an caibideil |