ગણના 15:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 ત્યારે એમ થાય કે, જ્યારે તમે દેશની રોટલી ખાઓ, ત્યારે તમારે યહોવાને ઉચ્છાલીયાર્પણ ચઢાવવું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 જ્યારે તમે એ દેશમાં ઉપજેલું ધાન્ય ખાઓ ત્યારે તેમાંથી તમારે અમુક ભાગ પ્રભુને માટે વિશિષ્ટ હિસ્સાના અર્પણ તરીકે અલગ કરવો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 જ્યારે તમે એ દેશનું અનાજ ખાઓ ત્યારે તમારે યહોવાહને અર્પણ ચઢાવવું. Faic an caibideilપવિત્ર બાઈબલ19 તમે એ ભૂમિનું અનાજ ખાઓ ત્યારે તમાંરે યહોવાને ધરાવવા થોડો ભાગ અલગ રાખવો. Faic an caibideil |