ગણના 15:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 યહોવા પત્યે સુવાસિત હોમયજ્ઞ ચઢાવવામાં જે સર્વ આ દેશના છે તેઓ એ કાર્યો એ રીતે કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 પ્રત્યેક ઇઝરાયલી વતની અગ્નિબલિ ચડાવે તો તેણે આ નિયમો પ્રમાણે એ અર્પણ ચડાવવાનું છે. અર્પણની સુવાસથી પ્રભુ પ્રસન્ન થાય છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 યહોવાહ પ્રત્યે સુવાસિત હોમયજ્ઞ ચઢાવવામાં જે સર્વ ઇઝરાયલના વતનીઓ છે, તેઓએ તે કાર્યો આ રીતે કરવા. Faic an caibideilપવિત્ર બાઈબલ13 “યહોવાને અર્પણ ચઢાવનાર ઇસ્રાએલનો વતની હોય તો તેણે ઉપરના નિયમો પાળવા, આવા અર્પણની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. Faic an caibideil |