ગણના 14:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અમાલેકીઓ તથા કનાનીઓ તો મેદાનમાં રહે છે. કાલે તમે પાછા ફરો, ને સૂફ સમુદ્રને માર્ગે અરણ્યમાં જાઓ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 અત્યારે એ દેશમાં સપાટ પ્રદેશમાં અમાલેકીઓ અને કનાનીઓ રહે છે. આવતી કાલે તમે પાછા ફરો અને સૂફ સમુદ્રના માર્ગે રણપ્રદેશ તરફ જાઓ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 હાલ અમાલેકીઓ અને કનાનીઓ મેદાનમાં વસે છે. તેથી કાલે તમે પાછા ફરો અને સૂફ સમુદ્રને રસ્તે પાછા અરણ્યમાં જાઓ.” Faic an caibideilપવિત્ર બાઈબલ25 એ દેશના સપાટ ભાગોમાં અત્યારે અમાંલેકીઓ અને કનાનીઓ વસે છે. તેથી કાલે જ તમાંરે આ જગ્યા છોડી દેવાની છે અને રાતા સમુદ્રને રસ્તે પાછા રણમાં જજો.” Faic an caibideil |