ગણના 14:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને મૂસાએ યહોવાને કહ્યું, “ત્યારે તો મિસરીઓ તે વાત સાંભળશે; કેમ કે તમે તમારા પરાક્રમ વડે તેઓ મધ્યેથી આ લોકને કાઢી લાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 પરંતુ મોશેએ પ્રભુને કહ્યું, “તો પછી એ વાત ઇજિપ્તના લોકોના ય સાંભળવામાં આવશે અને તેમને તો ખબર છે કે તમે તમારા સામર્થ્યથી આ લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પણ મૂસાએ યહોવાહને કહ્યું કે, જો તમે આમ કરશો, તો મિસરીઓ તે વાત સાંભળશે. કેમ કે, તમે તમારા પરાક્રમથી તેઓ મધ્યેથી આ લોકોને બહાર લાવ્યા છો. Faic an caibideil |