ગણના 13:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને તેઓ દેશની જાસૂસી કરીને ચાળીસ દિવસ પછી પાછા આવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 ચાળીસ દિવસ સુધી દેશમાં ફરીને જાસૂસી કર્યા પછી એ લોકો પારાનના રણપ્રદેશમાં કાદેશ મુકામે મોશે, આરોન અને ઇઝરાયલના સમગ્ર સમાજ પાસે પાછા આવ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તે દેશની જાસૂસી કરીને તે લોકો ચાળીસ દિવસ પછી પાછા આવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ25 તે દેશમાં ફરીને તે લોકોએ 40 દિવસ સુધી તપાસ કરી. પછી પાછા એ લોકો પારાનના અરણ્યમાં કાદેશ મુકામે મૂસા અને હારુનની તેમજ સમગ્ર ઇસ્રાએલી સમાંજની પાસે પાછા આવ્યા. Faic an caibideil |