ગણના 12:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને તેઓએ કહ્યું, “શું યહોવા માત્ર મૂસાની મારફતે જ બોલ્યા છે? અમારી મારફતે પણ તે બોલ્યા નથી શું?” અને યહોવાએ તે સાંભળ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તેમણે કહ્યું, “શું પ્રભુ માત્ર મોશેની સાથે જ બોલ્યા છે? શું તે અમારી સાથે પણ બોલ્યા નથી? અને પ્રભુએ એ સાંભળ્યું.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેઓએ કહ્યું, “શું યહોવાહ ફક્ત મૂસા મારફતે જ બોલ્યા છે? શું તેઓ આપણી મારફતે બોલ્યા નથી? “હવે યહોવાહે તેઓએ જે કહ્યું તે સાંભળ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તેઓએ કહ્યું, “શું ફકત મૂસા સાથે જ યહોવાએ વાત કરી છે? તેમણે શું આપણી સાથે પણ વાત નથી કરી?” યહોવાએ તેમના આ શબ્દો સાંભળ્યા. Faic an caibideil |