ગણના 11:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પણ હાલ તો અમારો જીવ સુકાઈ ગયો છે. અહીં કંઈ જ નથી. આ માન્ના સિવાય બીજું કંઈ અમારી નજરે પડતું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 પરંતુ અહીં તો એમાંનું કશું જ ખાવા મળતું નથી. હવે અમારી રુચિ નષ્ટ થઈ ગઈ છે. કારણ, અહીં આ માન્ના સિવાય બીજું કંઈ અમારી નજરે પડતું નથી.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 હાલ તો અમે નબળા પડી ગયા છીએ. ફક્ત આ માન્ના સિવાય બીજું કંઈ જ અમારી નજરે પડતું નથી.” Faic an caibideilપવિત્ર બાઈબલ6 અહીં તો અમાંરા શરીર દિવસે દિવસે નબળા પડી ગયા છે. દરરોજ ફકત આ માંન્ના જ અમને મળે છે.” Faic an caibideil |