Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 11:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને તે જગાનું નામ કિબ્રોથ-હાત્તાવા’ પાડયું, કેમ કે જે લોકોએ અયોગ્ય વાસના કરી હતી તેઓને તેઓએ ત્યાં દાટયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 તેમણે તે જગ્યાનું નામ કિબ્રોથ- હાત્તાવા (એટલે ‘લાલસાની કબરો’) પાડયું. કારણ, માંસના લાલચુઓને ત્યાં દફનાવવામાં આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 તેથી તેઓએ એ જગ્યાનું નામ ‘કિબ્રોથ હાત્તાવાહ’ પાડ્યું કેમ કે જેઓએ અયોગ્ય વાસના કરી હતી તેઓને તેઓએ ત્યાં દફનાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 તેથી તેમણે એ જગ્યાનું નામ “કિબ્રોથ-હાત્તાવાહ” એટલે કે લાલચુઓની કબરો પાડયું. કારણ કે ત્યાં લોકોએ માંસની અને મિસરની લાલસા કરનારાઓને દફનાવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 11:34
6 Iomraidhean Croise  

એટલામાં તો ઈશ્વરનો કોપ તેમના પર સળગી ઊઠયો, તેમણે તેઓમાંના સૌથી હ્રષ્ટપુષ્ટોને મારી નાખ્યા, ઇઝરાયલના જુવાન પુરુષોને માર્યા.


અને લોકો કિબ્રોથ-હાત્તાવાથી નીકળીને હસેરોથ ગયા. અને તેઓ હસેરોથમાં રહ્યા.


અને સિનાઈના અરણ્યથી નીકળીને તેઓએ કિબ્રોથ-હાત્તાવામાં છાવણી કરી.


અને કિબ્રોથ-હાત્તાવાથી નીકળીને તેઓએ હસેરોથમાં છાવણી કરી.


હવે જેમ તેઓ ભૂંડી વસ્તુઓની વાસના રાખનારા હતા તેવા આપણે ન થઈએ, તે માટે આ વાતો આપણે માટે ચેતવણીરૂપ હતી.


અને તાબેરા તથા માસ્સા તથા કિબ્રોથ હાત્તાવા આગળ પણ તમે યહોવાને કોપાયમાન કર્યા.


Lean sinn:

Sanasan


Sanasan