ગણના 11:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 તે માંસ હજી તો તેઓના મોંમા હતું, ને તે ચવાયું પણ ન હતું, એટલામાં તે લોકો પર યહોવાનો કોપ સળગી ઊઠ્યો, ને લોકોને યહોવાએ મોટી મરકીથી માર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 હજી તો તે માંસ તેમના મોંમાં પૂરું ચવાયું ય નહોતું અને તે પહેલાં પ્રભુ તેમના ઉપર કોપાયમાન થયા અને તેમને ભયંકર રોગચાળાથી માર્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 પણ માંસ હજી તેઓના મોમાં જ હતું. અને તે ચવાયું પણ નહોતું એટલામાં તો તેઓના ઉપર યહોવાહનો કોપ સળગી ઊઠયો. અને લોકોને યહોવાહે મોટી મરકીથી માર્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ33 પણ હજું માંસ તેમના દાંત વચ્ચે જ હતું. તેમણે ચાવ્યું પણ નહોતું ત્યાં તો તેમના ઉપર યહોવાનો રોષ ભભૂકી ઊઠયો; છાવણીમાં ભયંકર રોગનો ઉપદ્રવ ફાટી નીકળ્યો. મરકીમાં અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા. Faic an caibideil |