ગણના 10:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને જો તેઓ એક જ વગાડે, તો અધિપતિઓ, એટલે ઇઝરાયલના હજારોના મુખ્યો, તારી પાસે એકઠા થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 પણ એક જ રણશિંગડું વગાડવામાં આવે તો માત્ર ગોત્રના આગેવાનોએ જ તારી પાસે એકત્ર થવું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પરંતુ જો યાજક એક જ રણશિંગડું વગાડે તો આગેવાનો, ઇઝરાયલકુળના મુખ્ય પુરુષો તારી સમક્ષ એકઠા થાય. Faic an caibideilપવિત્ર બાઈબલ4 પરંતુ જો એક જ રણશિંગડું વગાડવામાં આવે, તો ફકત ઇસ્રાએલ પ્રજાના કુળોના મુખ્ય આગેવાનોએ તારી સમક્ષ આવવાનું છે. Faic an caibideil |