ગણના 10:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પછી રૂબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે ચાલી નીકળી. અને તેના સૈન્યનો ઉપરી શદેઉરનો દિકરો અલીસૂર હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 એ પછી રૂબેનના કુળના સૈન્યના વજવાળા લોકોએ ટુકડીઓ પ્રમાણે કૂચ શરૂ કરી. શદેઉરનો પુત્ર એલિસૂર તેમનો આગેવાન હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તે પછી, રુબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ચાલી નીકળી. અને તેના સૈન્યનો ઊપરી શદેઉરનો દીકરો અલીસૂર હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ18 એ પછી રૂબેનના કુળસમૂહના ધ્વજ હેઠળની સેના કુટુંબવાર કૂચ કરતી: શદેઊરનાં પુત્ર અલીસૂરની સરદારી હેઠળ રૂબેનના કુળસમૂહોનું સૈન્ય હતું. Faic an caibideil |