31 મિખ્માસના મનુષ્યો, એકસો બાવીસ.
31 મિખ્માશના વંશજો એકસો બાવીસ,
31 મિખ્માસના મનુષ્યો 122
મિખ્માસના મનુષ્યો, એકસો બાવીસ.
રામાના તથા ગેબાના મનુષ્યો, છસો એકવીસ.
બેથેલના તથા આયના મનુષ્યો, એક સો ત્રેવીસ.
તે આયાથ આવી પહોંચ્યો છે, તે મિગ્રોનમાં થઈને ગયો છે; મિખ્માશમાં તે પોતાનો સરસામાન રાખી મૂકે છે.
પછી પલિસ્તીઓનું લશ્કર બહાર નીકળીને મિખ્માશના ઘાટ આગળ આવી પહોંચ્યું.
અને ત્રીસ હજાર રથો, છ હજાર સવારો, ને સંખ્યામાં સમુદ્ર કિનારાની રેતીની જેમ લોકોને લઈને પલિસ્તીઓ ઇઝરાયલ સાથે લડવાને એકત્ર થયા. તેઓએ આવીને બેથ-આવેનની પૂર્વ તરફ મિખ્માશમાં છાવણી નાખી.