20 આદીનના પુત્રો, છસો પંચાવન.
20 આદીનના વંશજો છસો પંચાવન,
20 આદીનના વંશજો 655
આદીનના પુત્રો, ચારસો ચોપન.
આદીનના વંશજોમાંનો યોનાથાનનો પુત્ર એબેદ; તેની સાથે પચાસ પુરુષો હતા.
બિગ્વાયના પુત્રો, બે હજાર સડસઠ.
હિઝકિયાના આટેરના પુત્રો અઠ્ઠાણું.