Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 7:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 યેશૂઆ તથા યોઆબના પુત્રોમાંના પાહાથ-મોઆબના પુત્રો, બે હજાર આઠસો આઢાર.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 યેશૂઆ તથા યોઆબના વંશજોમાંના પાહાથ-મોઆબના વંશજો બે હજાર આઠસો અઢાર,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 પાહાથ-મોઆબના વંશજો એટલે કે યેશૂઆ તથા યોઆબના વંશજો, 2,818

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 7:11
6 Iomraidhean Croise  

પાહાથ-મોઆબના પુત્રો, યેશૂઆ તથા યોઆબના પુત્રોમાંના, બે હજાર આઠસો બાર.


લોકોના વડીલો:પારોશ, પાહાથ-મોઆબ, એલામ, ઝાત્તુ, બાની;


હારીમનો પુત્ર માલ્કિયા, તથા પાહાથ-મોઆબનો પુત્ર હાશ્શૂબ બીજા એક ભાગની તથા ભઠ્ઠીઓના બુરજની મરામત કરતા હતા.


આરાહના પુત્રો, છસો બાવન,


એલામના પુત્રો, એક હજાર બસો ચોપન.


એ કાર્યને માટે લોકોએ બનાવેલા લાકડાના ચોતરા પર એઝરા શાસ્ત્રી ઊભો રહ્યો. તેને જમણે હાથે માત્તિથ્યા, શેમા, અનાયા, ઊરિયા, હિલ્કિયા તથા માસેયા; અને તેને ડાબે હાથે પદાયા, મીશાએલ, માલ્કિયા, હાશુમ, હાશ્બાદ્દાના, ઝખાર્યા [તથા] મશુલ્લામ ઊભા રહ્યા.


Lean sinn:

Sanasan


Sanasan