10 આરાહના પુત્રો, છસો બાવન,
10 આરાહના વંશજો છસો બાવન,
10 આરાહના વંશજો 652
આરાહના પુત્રો, સાતસો પંચોતેર.
યહૂદિયામાં ઘણાએ તેની આગળ સોગન ખાધેલા હતા, કેમ કે તે આરાહના પુત્ર શખાન્યાનો જમાઈ હતો. અને તેનો પુત્ર યહોહાનાન બરેખ્યાના પુત્ર મશુલ્લામની પુત્રી સાથે પરણ્યો હતો.
યેશૂઆ તથા યોઆબના પુત્રોમાંના પાહાથ-મોઆબના પુત્રો, બે હજાર આઠસો આઢાર.
શફાટ્યાના પુત્રો, ત્રણસો બોતેર.