નહેમ્યા 3:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તેના પછી સપાટ પ્રદેશમાં રહેનારા યાજકો મરામત કરતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 કોટના પછીના જુદા જુદા ભાગોની મરામત નીચે જણાવેલા યજ્ઞકારોએ કરી: યરુશાલેમની આસપાસ વસતા યજ્ઞકારો કોટના તે પછીના ભાગમાં મરામત કરતા હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તેની બાજુમાં યરુશાલેમની આસપાસના પ્રદેશમાં રહેતા યાજકોએ મરામત કરતા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ22 પછીના ભાગની આસપાસ રહેતા યાજકોએ મરામત કરી. Faic an caibideil |