6 શમાયા, યોયારીબ, યદાયા,
યાજકોમાંના : યદાયા, યહોયારીબ તથા યાકીન.
યાજકોમાંના : યોયારીબનો પુત્ર યદાયા, યાખીન.
મીયામીન, માદ્યા, બિલ્ગા;
સાલ્લૂ, આમોક, હિલ્કિયા અને યદાયા. તેઓ યેશૂઆના સમયમાં યાજકોમાંના તથા તેઓના ભાઇઓમાંના મુખ્ય માણસો હતા.