નહેમ્યા 12:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 યોયાકિમના સમયમાં યાજકો, એટલે પિતૃઓનાં કુટુંબોના વડીલો આ હતા : સરાયાનો મરાયા, યર્મિયાનો હનાન્યા, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12-21 યોયાકીમ પ્રમુખ યજ્ઞકાર હતો ત્યારે જે યજ્ઞકારો યજ્ઞકાર ગોત્રોના વડા હતા તેમની વિગત આ પ્રમાણે છે: યજ્ઞકાર ગોત્ર મરાયા સરાયા હનાન્યા યર્મિયા મશુલ્લામ એઝરા યહોહાનાન અમાર્યા યોનાથાન મેલ્લુકી યોસેફ શબાન્યા આદના હારીમ હેલ્કા મરીયોથ ઝખાર્યા ઇદ્દો મશુલ્લામ ગિન્નથોન ઝિખ્રી અબિયા … મિન્યામીન પિલ્ટાય મોઆદ્યા શામ્મૂઆ બિલ્ગા યહોનાથાન રામાયા માત્તેનાય યોયારીબ ઉઝઝી યદાયા કાલ્લાય સાલ્લાય એબેર આમોક હશાબ્યા હિલકિયા નથાનએલ યદાયા Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 યોયાકીમના સમયમાં યાજકો, એટલે પિતૃઓના કુટુંબોના આગેવાનો આ હતા: સરાયાનો આગેવાન મરાયા, યર્મિયાનો આગેવાન હનાન્યા, Faic an caibideilપવિત્ર બાઈબલ12 યોયાકીમ મુખ્ય યાજકના હાથ નીચે જે યાજકો સેવા કરતા હતા તેઓના આગેવાનોના નામ નીચે પ્રમાણે છે: સારાયા ગોત્રનો આગેવાન મરાયા; યર્મિયા ગોત્રનો આગેવાન હનાન્યા. Faic an caibideil |