Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 11:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પેરેશના સર્વ પુત્રો જેઓ યરુશાલેમમાં વસ્યા તેઓ ચારસો અડસઠ પરાક્રમી પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પેરેસના વંશજોમાંથી ચારસો અડસઠ પરાક્રમી પુરુષો યરુશાલેમમાં રહેતા હતા. બિન્યામીનના કુળના વંશજોની યાદી આ પ્રમાણે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પેરેસના સર્વ વંશજો જેઓ યરુશાલેમમાં વસ્યા તેઓ ચારસો અડસઠ હતા. તેઓ સર્વ પરાક્રમી પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પેરેશના સર્વ વંશજો જેઓ યરૂશાલેમમાં વસ્યા તેઓ 468 પરાક્રમી પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 11:6
5 Iomraidhean Croise  

અને તેણે તેનો હાથ પાછો ખેંચ્યો ત્યારે, જુઓ, એમ થયું કે તેનો ભાઈ નીકળ્યો. અને [દાઈએ] કહ્યું, “તું કેમ કરીને ફાટ પાડીને નીકળ્યો?” એ માટે તેનું નામ પરેસ પાડયું.


યહૂદાના પુત્ર પેરેસના વંશજોમાંથી બાનીના પુત્ર ઇમ્રીના પુત્ર ઓમ્રીના પુત્ર આમિહૂદનો પુત્ર ઉથાય.


અને શીલોનીના પુત્ર ઝખાર્યાના પુત્ર યોયારીબના પુત્ર અદાયાના પુત્ર હઝાયાના પુત્ર કોલ-હોઝેના પુત્ર બારુખનો પુત્ર માસેયા.


બિન્યામીનના પુત્રો આ છે: યશાયાના પુત્ર ઇથીએલના પુત્ર માસેયાના પુત્ર કોલાયાના પુત્ર પાદાયાના પુત્ર યોએલના પુત્ર મશુલ્લામનો પુત્ર સાલ્લુ.


અને યહુદાના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે આ હતા : શેલાથી શેલાનીઓનું કુટુંબ પેરેસથી પેરેસીઓનું કુટુંબ. ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ.


Lean sinn:

Sanasan


Sanasan