Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 11:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને શીલોનીના પુત્ર ઝખાર્યાના પુત્ર યોયારીબના પુત્ર અદાયાના પુત્ર હઝાયાના પુત્ર કોલ-હોઝેના પુત્ર બારુખનો પુત્ર માસેયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 માસેયા, જે બારેખનો પુત્ર અને કોલહોઝેનો પૌત્ર હતો; તેના અન્ય પૂર્વજો અનુક્રમે હઝાયા, અદાયા, યોયારીબ અને ઝખાર્યા હતા, જેઓ યહૂદાના પુત્ર શેલાના વંશજો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 અને માસેયા બારુખનો પુત્ર, બારુખ કોલ-હોઝેનો, કોલ-હોઝે હઝાયાનો, હઝાયા અદાયાનો, અદાયા યોયારીબનો, યોયારીબ ઝખાર્યાનો પુત્ર, ઝખાર્યા શીલોનીનો પુત્ર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 અને માઅસેયા (માઅસેયાને બારૂખનો પુત્ર, બારૂખ કોલહોઝેહનો, કોલહોઝેહ હઝાયાનો, હઝાયા અદાયાનો, અદાયા યોયારીબનો, યોયારીબ ઝખાર્યાનો, ઝખાર્યા શીલોનીનો.)

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 11:5
7 Iomraidhean Croise  

અને તેને ફરી એક દીકરો જન્મ્યો ને તેનું નામ તેણે શેલા પાડયું. અને તે જન્મ્યો ત્યારે યહૂદા ખઝીબમાં રહેતો હતો.


યહૂદાના પુત્ર શેલાના પુત્રો:લેખાનો પિતા એર, મારેશાનો પિતા લાદા તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વણનારા હતા તેઓના કુટુંબો.


શીલોનીઓમાંના : તેનો જ્યેષ્ઠ પુત્ર અસાયા તથા તેના પુત્રો.


યરુશાલેમમાં યહૂદાના પુત્રોમાંના તથા બિન્યામીનના પુત્રોમાંના : પેરેશના પુત્રોમાંના માહલાલેલના પુત્ર શફાટ્યાના પુત્ર અમાર્યાના પુત્ર ઝખાર્યાના પુત્ર ઉઝ્ઝિયાનો પુત્ર અથાયા;


પેરેશના સર્વ પુત્રો જેઓ યરુશાલેમમાં વસ્યા તેઓ ચારસો અડસઠ પરાક્રમી પુરુષો હતા.


કારંજાના દરવાજાની મરામત કોલહોઝેનો પુત્ર શાલ્લૂન, જે મિસ્પાના જિલ્લાનો અધિકારી હતો, તે કરતો હતો; તેણે તે બાંધીને તેને ઢાંકી, અને તેના કમાડો ચઢાવ્યાં, તેમને મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી. રાજાના બગીચા પાસેના શેલાના તળાવનો કોટ પણ છેક દાઉદનગરમાંથી ઊતરવાની સીડી સુધી [બાંધ્યો].


અને યહુદાના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે આ હતા : શેલાથી શેલાનીઓનું કુટુંબ પેરેસથી પેરેસીઓનું કુટુંબ. ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ.


Lean sinn:

Sanasan


Sanasan