નહેમ્યા 11:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 વળી યહૂદિયામાંના લેવીઓના કેટલાક વર્ગો બિન્યામીનની સાથે [જોડાયા]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36 લેવીઓનાં કેટલાંક જૂથ જે અગાઉ યહૂદિયામાં રહેતાં હતાં તેમને માટે બિન્યામીનના કુળપ્રદેશમાં રહેવાની વ્યવસ્થા થઈ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 અને યહૂદિયામાંના લેવીઓના કેટલાક સમૂહો બિન્યામીનના વંશજોની સાથે વસ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ36 અને યહૂદામાં રહેતા કેટલાક લેવીઓના સમુહો બિન્યામીનનો ભાગ બન્યા. Faic an caibideil |