Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 11:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અનાથોથ, નોબ, અનાન્યા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 અનાથોથ, નોબ અને અનાન્યામાં,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 તેઓ અનાથોથ, નોબ, અનાન્યા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 અનાથોથ, નોબ, અનાન્યા,

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 11:32
10 Iomraidhean Croise  

બિન્યામીનના પુત્રો પણ ગેબાથી માંડીને મિખ્માશ, આયા, બેથેલ તથા તેના કસબાઓમાં;


હાસોર, રામા, ગિત્તાઈમ;


અનાથોથના મનુષ્યો, એકસો અઠ્ઠાવીસ.


હે ગાલ્લીમની દીકરી! હાંક માર; હે લાઈશા, કાન ધર; હે અનાથોથ, તેને જવાબ આપ.


આજે જ તે નોબમાં મુકામ કરશે, અને સિયોનની દીકરીના પર્વત [ની સામે] , યરુશાલેમના ડુંગરની સામે તે પોતાની મુક્કી ઉગામશે.


હિલ્કિયાનો પુત્ર યર્મિયા જે બિન્યામીન દેશના અનાથોથના યાજકોમાંનો એક હતો તેનાં વચન:


અનાથોથ ને તેનાં ગૌચર, તથા આલ્મોન ને તેનાં ગૌચર; ચાર નગરો.


પછી દાઉદ નોબમાં અહીમેલેખ યાજક પાસે ગયો. અહીમેલેખે ધ્રૂજતાં ધ્રૂજતાં દાઉદને મળવા આવીને તેને પૂછ્યું, “તું એકલો કેમ છે? અને તારી સાથે કોઈ માણસ [કેમ] નથી?”


ત્યારે દાઉદે અહીમેલેખ યાજકને કહ્યું, “રાજાએ મને એક કામ ફરમાવીને કહ્યું છે કે, ‘જે કામ માટે હું તને મોકલું છું, ને જે આજ્ઞા મેં તને ફરમાવી છે તેની કોઈને ખબર ન પડે; અને અમુક અમુક જગા પર મેં જુવાનોને નીમ્યા છે.’


અને યાજકોના નગર નોબને પણ તેણે તરવારની ધારથી કતલ કર્યું, એટલે પુરુષો તથા સ્‍ત્રીઓનો, મોટાં તથા ધાવણાં બાળકોનો તેમ જ બળદો, ગધેડાં તથા ઘેટાંનો તેણે તરવારની ધારથી [સંહાર કર્યો].


Lean sinn:

Sanasan


Sanasan