Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 11:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 યાજકોમાંના : યોયારીબનો પુત્ર યદાયા, યાખીન.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 યજ્ઞકારોની યાદી આ પ્રમાણે છે: યોયારીબનો પુત્ર યદાયા, અને યાખીન.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 યાજકોમાંના યોયારીબનો પુત્ર યદાયા, યાખીન,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 યાજકોમાંના: યોયારીબનો પુત્ર યદાયા, યાખીન,

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 11:10
9 Iomraidhean Croise  

અને શિમયોનના દિકરા : યમુએલ તથા યામીન તથા ઓહાદ તથા યાખીન તથા સોહાર તથા એક કનાની પત્નીનો દીકરો શાઉલ.


યાજકોમાંના : યદાયા, યહોયારીબ તથા યાકીન.


યાજકો:યદાયાના પુત્રો, યોશુઆના કુટુંબના, નવસો તોંતેર.


ત્યારે મેં મુખ્ય માણસોને, એટલે અલીએઝેરને, અરીએલને, શમાયાને, એલ્નાથાનને, યારીબને, નાથાનને, ઝખાર્યાને તથા મશુલ્લામને તેડાવ્યા. તેમ જ યોયારીબ તથા એલ્નાથાન બોધકોને પણ [તેડાવ્યા].


અહીટૂબના પુત્ર મરાયોથના પુત્ર સાદોકના પુત્ર મશુલ્લામનાં પુત્ર હિલ્કિયાનો પુત્ર સરાયા, એ ઈશ્વરના મંદિરનો કારભારી હતો,


ઝિખ્રીનો પુત્ર યોએલ તેઓનો ઉપરી હતો; હાસ્સનૂઆનો પુત્ર યહૂદા (એ નગરના બીજા લત્તાનો અમલદાર હતો.)


યોયારીબનો માત્તાનાય, યદાયાનો ઉઝ્‍ઝિ.


શમાયા, યોયારીબ, યદાયા,


યાજકો:યદાયાના પુત્રો, યેશૂઆના કુટુંબના નવસો તોંતેર.


Lean sinn:

Sanasan


Sanasan