4 હાટ્ટુશ, શબાન્યા, માલ્લૂખ;
4 હાટ્ટુશ, શબાન્યા, માલ્લૂખ,
પાશહૂર, અમાર્યા, માલ્કિયા;
હારીમ, મરેમોથ, ઓબાદ્યા,
મેલીકુનો યોનાથાન, શબાન્યાનો યૂસફ,
અમાર્યા, માલ્લૂખ, હાટ્ટુશ;
તેની પાસે હરુમાફનો પુત્ર યદાયા પોતાના ઘરની સામે મરામત કરતો હતો. અને તેની પાસે હશાબ્નયાનો પુત્ર હાટ્ટુશ મરામત કરતો હતો.