26 અહિયા, હાનાન, આનાન,
રહૂમ, હશાબ્ના, માસેયા;
માલ્લૂખ-હારીમ તથા બાના.
અને શીલોમાં યહોવાના યાજક એલીના દીકરા ફીનહાસના દીકરા ઈખાબોદના ભાઈ અહીટુબના દીકરા અહિયાએ એફોદ પહેરેલો હતો. અને યોનાથાન ગયેલો છે એ લોકો જાણતા નહોતા.