21 મશેઝાએલ, સાદોક, યાદૂઆ;
21 મશેઝાબએલ, સાદોક, યાદૂઆ.
21 મશેઝાબએલ, સાદોક, યાદૂઆ,
માગ્પીઆશ, મશુલ્લામ, હેઝીર;
પલાટ્યા, હાનાન, અનાયા;
અને યહૂદાના પુત્ર ઝેરાના પુત્રોમાંના મશેઝાબેલનો પુત્ર પેથાહ્યા લોકને લગતી સર્વ બાબતોમાં રાજાનો પ્રતિનિધિ હતો.
તેઓની પાસે હાક્કોસના પુત્ર ઉરિયાનો પુત્ર મરેમોથ મરામત કરતો હતો.તેની પાસે મેશેઝાબએલના પુત્ર બેરેખ્યાનો પુત્ર મશુલ્લામ મરામત કરતો હતો. તેની પાસે બાનાનો પુત્ર સાદોક મરામત કરતો હતો.