13 હોદિયા, બાની તથા બનીનુ
13 હોદિયા, બાની અને બનીનુ.
13 હોદિયા, બાની અને બનીનુ,
નાહામની બહેનના, એટલે હોદિયાની પત્નીના દીકરા, તે ગાર્મી-કઈલાનો પિતા તથા માખાથી એશ્તમોઆ હતા.
યહૂદાના પુત્ર પેરેસના વંશજોમાંથી બાનીના પુત્ર ઇમ્રીના પુત્ર ઓમ્રીના પુત્ર આમિહૂદનો પુત્ર ઉથાય.
ઝાક્કૂર, શેરેબ્યા, શબાન્યા.
લોકોના વડીલો:પારોશ, પાહાથ-મોઆબ, એલામ, ઝાત્તુ, બાની;
યરુશાલેમના લેવીઓનો ઉપરી પણ, ઈશ્વરના મંદિરના કામ પર, આસાફના પુત્રોમાંના એટલે ગવૈયાઓમાંના મીખાના પુત્ર માત્તાન્યાના પુત્ર હશાબ્યાના પુત્ર બાનીનો પુત્ર ઉઝ્ઝી હતો.