11 મીખા, રહોબ, હશાબ્યા;
11 મીખા, રહોબ, હશાબ્યા,
અને મફીબોશેથનો મિખા નામે એક નાનો દિકરો હતો. સીબાના ઘરમાં જે રહેતા હતા તે બધા મફીબોશેથના ચાકર હતા.
હશાબ્યાને, તથા તેની સાથે મરારીના પુત્રોમાંના યશાયાને તથા તેના ભાઈઓ તથા તેના પુત્રો [મળી] વીસને;
પછી મેં યાજકોના સરદારોમાંથી બારને, એટલે શેરેબ્યાને, હશાબ્યાને તથા તેઓની સાથે તેઓના ભાઈઓમાંના દશને જુદા કાઢયા.
અને તેઓના ભાઈઓ શબાન્યા, હોદિયા, ક્લીટા, પલાયા, હાનાન;
ઝાક્કૂર, શેરેબ્યા, શબાન્યા.
લેવીઓમાંના : બુન્નીના પુત્ર હશાબ્યાના પુત્ર આઝીકામના પુત્ર હાશ્શૂબનો પુત્ર શમાયા;
યરુશાલેમના લેવીઓનો ઉપરી પણ, ઈશ્વરના મંદિરના કામ પર, આસાફના પુત્રોમાંના એટલે ગવૈયાઓમાંના મીખાના પુત્ર માત્તાન્યાના પુત્ર હશાબ્યાના પુત્ર બાનીનો પુત્ર ઉઝ્ઝી હતો.
લેવીઓના વડીલો:હશાબ્યા, શેરેબ્યા તથા કાહ્મીએલનો પુત્ર યેશુઆ, તથા તેઓના ભાઈઓ સામસામે ગાતા વારાફરતી પોતપોતાના વારા વખતે ઈશ્વરભક્ત દાઉદની આજ્ઞા પ્રમાણે, સ્તવન તથા આભારસ્તુતિ કરતા હતા.