નાહૂમ 3:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ચાબૂકની સટાક તથા ગડગડતાં પૈડાંનો ખડખડાટ, કૂદતા ઘોડા તથા ઊછળતા રથો, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 ચાબુકોના સાટકા, પૈડાંનો ગડગડાટ, ઘોડાઓના દાબલા, સખત આંચકા સાથે દોડતા રથો - એ બધું સાંભળો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પણ હવે ત્યાં ચાબુકનો તથા ગડગડતા પૈડાનો, કૂદતા ઘોડા તથા ઊછળતા રથોનો અવાજ સંભળાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 સાંભળ! રસ્તાઓ પર થઇને જતા રથોનો ગડગડાટ, તેના પૈડાનો અવાજ, ઘોડાની ખરીઓનો અવાજ અને ચાબૂકોનો અવાજ. Faic an caibideil |