માર્ક 6:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને બાર [શિષ્યો] ને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યા; અને તેમણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 તેમણે બાર શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા અને તેમને બબ્બેની જોડીમાં મોકલ્યા. તેમણે તેમને અશુદ્ધ આત્માઓ ઉપર અધિકાર આપ્યો, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 બાર શિષ્યોને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યા; અને તેમણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો; Faic an caibideilપવિત્ર બાઈબલ7 ઈસુએ બાર શિષ્યોને સાથે બોલાવ્યા. ઈસુએ તેઓને બબ્બે જણને બહાર મોકલ્યા. ઈસુએ તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો. Faic an caibideil |