માર્ક 6:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને તેમણે તેઓને કહ્યું, “તમે પોતે ઉજ્જડ સ્થળે એકાંતમાં આવો, ને થોડો આરામ લો.” કેમ કે આવનારા ને જનારા ઘણા હતા, અને તેમને ખાવાનો પણ અવકાશ મળતો નહોતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 લોકોની અવરજવર એટલી બધી હતી કે ઈસુ તથા તેમના શિષ્યોને ખાવાનો પણ સમય મળતો ન હતો. તેથી ઈસુએ તેમને કહ્યું, “મારી સાથે એક્ંતમાં ચાલો, અને ત્યાં આરામ કરો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 તેમણે તેઓને કહ્યું કે, ‘તમે પોતે ઉજ્જડ જગ્યાએ એકાંતમાં આવો અને થોડો વિસામો લો;’ કેમ કે આવનારા અને જનારાં ઘણાં હતા; અને તેમને ખાવાનો પણ વખત મળતો નહોતો. Faic an caibideilપવિત્ર બાઈબલ31 ઈસુ અને તેના શિષ્યો ઘણી ભીડવાળી જગ્યાએ હતાં. અને ત્યાં ઘણા બધા લોકો હતા. ઈસુ અને તેના શિષ્યોને ખાવાનો સમય પણ ન હતો. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “મારી સાથે આવો આપણે એકાંત માટે શાંત જગ્યોએ જઈશું. ત્યાં આપણે થોડો આરામ કરીશું.” Faic an caibideil |