માર્ક 12:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને સાતે સંતાન વગર મરી ગયા. છેવટે સ્ત્રી પણ મરી ગઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 અને બાકીના બધાના સંબંધમાં એમ જ બન્યું. પેલી સ્ત્રી સાતેય ભાઈઓની પત્ની બની અને તેઓ બધા નિ:સંતાન મરી ગયા. છેલ્લે એ સ્ત્રી પણ મરી ગઈ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 અને સાતે સંતાન વગર મરણ પામ્યા. છેવટે સ્ત્રીનું પણ મરણ થયું. Faic an caibideilપવિત્ર બાઈબલ22 બધા સાત ભાઈઓ તે સ્ત્રીને પરણ્યા અને મૃત્યુ પામ્યા. ભાઈઓમાંના કોઈનાથી તે સ્ત્રીને બાળકો ન થયા અને છેલ્લે તે સ્ત્રી પણ મરી ગઈ. Faic an caibideil |