Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 12:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 પછી બીજાએ તેને લીધી, ને તે મરી ગયો, ને તે પણ કંઈ સંતાન મૂકી ગયો નહિ. અને એ પ્રમાણે ત્રીજાએ પણ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 પછી બીજા ભાઈએ પેલી સ્ત્રી સાથે લગ્ન કર્યું, અને તે નિ:સંતાન મરી ગયો. ત્રીજાના સંબંધમાં પણ એવું જ થયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પછી બીજાએ તેને રાખી અને તે મરણ પામ્યો; તે પણ કંઈ સંતાન મૂકી ગયો નહિ; અને એ પ્રમાણે ત્રીજાનું પણ થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તેથી બીજો ભાઈ તે સ્ત્રીને પરણ્યો. પણ તે પણ મૃત્ય પામ્યો અને તેને બાળકો ન હતા. એ જ બાબત ત્રીજા ભાઈ સાથે બની.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 12:21
2 Iomraidhean Croise  

હવે સાત ભાઈઓ હતા; અને પહેલો પત્ની પરણીને સંતાન વિના મરી ગયો.


અને સાતે સંતાન વગર મરી ગયા. છેવટે સ્‍ત્રી પણ મરી ગઈ.


Lean sinn:

Sanasan


Sanasan