Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 11:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા, ને તેના પર પોતાનાં વસ્‍ત્ર નાખ્યાં; અને તેના પર તે બેઠા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તેઓ વછેરાને ઈસુ પાસે લાવ્યા, પોતાનાં વસ્ત્ર એ પ્રાણી પર નાખ્યાં એટલે ઈસુ તે પર સવાર થયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા; તેના પર પોતાનાં વસ્ત્ર બિછાવ્યાં અને તેના પર ઈસુ બેઠા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 શિષ્યો ઈસુ પાસે વછેરો લાવ્યા. શિષ્યોએ તેમના લૂગડાં વછેરા પર મૂક્યાં. અને ઈસુ તેના પર બેઠો.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 11:7
8 Iomraidhean Croise  

ત્યારે તે દરેકે ઝટપટ પોતાના વસ્ત્ર ઉતારીને સીડીના પગથિયા પર યેહૂના પગ નીચે બિછાવીને રણશિંગડું વગાડીને કહ્યું, “યેહૂ રાજા છે.”


હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર; હે યરુશાલેમની પુત્રી, જયપોકાર કર. જો, તારો રાજા તારી પાસે આવે છે: તે ન્યાયી તથા તારણ સાધનાર છે. [તે] નમ્ર [છે] , અને ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને [આવે છે].


અને જેમ ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેઓને કહ્યું, અને તેઓએ તેમને જવા દીધા.


અને ઘણાઓએ પોતાનાં વસ્‍ત્ર રસ્તામાં પાથર્યાં; અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને [રસ્તામાં પાથરી].


Lean sinn:

Sanasan


Sanasan