મીખાહ 1:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 એ માટે તું મોરેશેથ-ગાથને વિદાયગીરીની બક્ષિસ આપશે. આખ્ઝીબનાં કુટુંબો ઇઝરાયલના રાજાઓ સાથે કપટ કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 હે યહૂદિયાના લોકો, તમે હવે મોરેશેથ-ગાથ નગરની આખરી વિદાય લઈ લો. ઇઝરાયલના રાજાઓને હવે આખ્ઝીબના નગર તરફથી કોઈ મદદ મળવાની નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 અને તેથી તું મોરેશેથ-ગાથને વિદાયની ભેટ આપશે. આખ્ઝીબના કુળો ઇઝરાયલના રાજાઓ સાથે કપટ કરશે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 અને તેથી મોરેશેથ-ગાથને વિદાય આપવી પડશે. આખ્ઝીબનાઁ કુળો, ઇસ્રાએલના રાજાઓ માટે છેતરામણાં હશે. Faic an caibideil |