માથ્થી 3:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તો પસ્તાવો [કરનારાને] શોભે એવાં ફળ આપો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 તમે તમારાં પાપથી પાછા ફર્યા છો તેવું દર્શાવતાં કાર્યો કરો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પસ્તાવો કરનારાને શોભે તેવા ફળ આપો. Faic an caibideilપવિત્ર બાઈબલ8 તમે તમારા આચરણથી બતાવી આપો કે તમે ખરેખર પસ્તાવો કર્યો છે. Faic an caibideil |