Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 26:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને ઈસુ બેથાનિયામાં સિમોન કોઢિયાના ઘરમાં હતા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 ઈસુ બેથાનિયામાં સિમોન કોઢીના ઘરમાં હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ઈસુ બેથનિયામાં હતો. તે સિમોન નામના કોઢિના ઘરમાં હતો.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 26:6
6 Iomraidhean Croise  

પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને તે ત્‍યાં રહ્યા.


અને બીજે દિવસે તેઓ બેથાનિયામાંથી નીકળીને આવતાં તે ભૂખ્યા થયા;


Lean sinn:

Sanasan


Sanasan