માથ્થી 26:46 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 ઊઠો, આપણે જઈએ, જુઓ મને જે પરસ્વાધીન કરે છે તે આવી પહોંચ્યો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.46 ઊઠો, ચાલો જઈએ. કારણ, આ રહ્યો મને પકડાવી દેનાર! Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 ઊઠો આપણે જઈએ; જુઓ, મને પકડાવનાર આવી પહોંચ્યો છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ46 ઊભા થાઓ! આપણે જવું જોઈએ. અહીં તે માણસ આવે છે જે મને મારા દુશ્મનોને સુપ્રત કરશે.” Faic an caibideil |