માથ્થી 26:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને ત્યારથી તેણે તેમને પરસ્વાધીન કરવાનો લાગ શોધ્યા કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 એ સમયથી યહૂદા ઈસુને પકડાવી દેવાનો લાગ શોધતો હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ16 તે સમય પછી યહૂદાએ ઈસુને યાજકોને સોંપવા માટેના ઉત્તમ સમયની રાહ જોવા માંડી. Faic an caibideil |