માથ્થી 24:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને ખેતરમાં જે હોય તે પોતાનું વસ્ત્ર લેવાને પાછો ન ફરે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 ખેતરમાં હોય તેમણે તેમનાં વસ્ત્રો લેવા પાછા જવું નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 અને જે ખેતરમાં હોય તે પોતાનાં વસ્ત્ર લેવાને પાછો ન આવે. Faic an caibideilપવિત્ર બાઈબલ18 જેઓ ખેતરોમાં હોય તેમણે પોતાના કપડાં લેવા પાછા ઘરે જવું નહિ. Faic an caibideil |